September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

જો સસ્તામા 5G સ્માર્ટફોન ખરીદવા વિચારી રહ્યા છો તો જાણી લો આ ફોન વિશે, આ રીતે મેળવી શકશો એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ

4G હવે દેશમા 5Gની પણ એંન્ટ્રી થઈ ચુકી છે અને હવે સૌથી સસ્તાં 5G સ્માર્ટફોન જો તમે ખરીદવા વિચારી રહ્યા હોવ તો આ માહિતી જાણી લો. હવે Realme 8 5G ની દેશમા ધમાકેદાર એન્ટ્રી થઈ ચુલી છે. આ સાથે તેના પર ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. આ વિશે કંપનીની તેની ઓફિશિયલ વેબસાઇટ પર કહ્યુ છે કે આ સ્માર્ટફોન પર 500 રૂપિયા સુધીની છૂટ આપવામા આવશે.

આ સ્માર્ટફોન તમને 4GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટૉરેજ સાથે 14,999 રૂપિયામા અને 8 GB રેમ અને 128GB ઇન્ટરનલ સ્ટૉરેજ સાથે 16,999 રૂપિયામા મળશે. આ સાથે આપવામા આવેલી ઓફર 28 ઓગસ્ટ સુધી વેલિડ છે. આ ફોન 4 GB+ 128 GB અને 8G+ 256GB બે વેરિએન્ટમા બહાર પાડવામા આવ્યો છે. આ સાથે વાત કરવામા તેના ફિચર્સ વિશે તો આ Realme 8 5G સ્માર્ટફોનમાં 6.5 ઇંચની IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે જેનુ રિઝૉલ્યૂશન 1080×2400 પિક્સલ છે. રિફ્રેશ રેટ 90Hz અને સાથે ફોન ડાયમેન્સિટી 700 પ્રૉસેસર વાળો છે

જો તમને ફોટોગ્રાફીનો શોખ હોય તો રિયલમી 8 5જી (Realme 8 5G) સ્માર્ટફોનમાં ત્રિપલ રિયર કેમેરા સેટઅપ સાથે ફોનમાં 2 મેગાપિક્સના બે અન્ય લેન્સ આપવામાં આવ્યા છે. આ સાથે સેલ્ફી અને વીડિયો કૉલિંગને ધ્યાનમા રાખીને 16 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરો અને 5000mAhની બેટરીની સુવિધા છે જે 18Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ આપશે.  આ સિઆવ્ય 5G, 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ v5.1, જીપીએસ/એ-જીપીએસ અને યુએસબી ટાઇપ સી પોર્ટ જેવા ફિચર્સ પણ જોવા મળશે. આ સાથે ફોન સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સરની સુવિધા પણ છે. આ ઉપરાંત તે Android 11 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *