September 23, 2021
લેટેસ્ટ ન્યુઝ્ →

બાપુનગરમાં સાર્વજનિક ગણેશોત્સવ નિમિતે આરતીમા પહોચ્યા ધારાસભ્ય શ્રી હિંમતસિંહ પટેલ

ગણેશોત્સવ અંગે સરકારે આપેલી છૂટછાટ બાદ લોકો ઘણા ખુશ છે. સરકારની ગાઇડલાઈન મુજબ રાજયભરમા ગણેશોત્સવ ઉજવામા આવી રહ્યો છે.

હાલ બાપુનગર વિધાનસભા વિસ્તારના શાસ્ત્રીનગરમાં સાર્વજનિક ગણેશોત્સવ નિમિતે ધારાસભ્ય શ્રી હિંમતસિંહ પટેલ આરતીમા હાજર રહ્યા હતા.

ધારાસભ્ય શ્રી હિંમતસિંહ પટેલ સાથે બાપુનગર કોંગ્રેસ સમિતીના આગેવાનોએ પણ કાલે સાથે આરતીનો લાભ લીધો હતો.

અમદાવદના ધારાસભ્ય શ્રી હિંમતભાઈ પટેલ આરતી બાદ લોકો અને કાર્યકરોને મળ્યા હતા.

Spread the news

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *