September 29, 2022
લેટેસ્ટ ન્યુઝ્ →

ભૂપેન્દ્ર પટેલની નવી ટીમઃ જીતુ વાઘાણી-રાજેન્દ્ર ત્રિવેદી સહિત જાણો કોણે લીધા મંત્રી પદના શપથ

ગુજરાતના નવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહેલા જ શપથ લઇ ચૂક્યા છે અને હવે તેમની નવી ટીમ તૈયાર થઇ રહી છે. ગત દિવસોમાં જ્યારે તમામ મંત્રીઓને બદલવાની વાત ચાલતી હતી, ત્યારે ભાજપમાં હોબાળો થઇ ગયો. હવે એક દિવસ બાદ તમામ મંત્રીઓએ શપથ લીધા છે. સાંજે સાડા ચાર વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળશે જે બાદ કયા મંત્રીને કયું ખાતું આપવામાં આવ્યું છે તેની જાહેરાત કરવામાં આવશે.

ગુજરાતના નવા કેબિનેટની યાદી

  1. રાજેન્દ્ર ત્રિવેદી
  2. જીતુ વાઘાણી
  3. ઋષિકેશ પટેલ
  4. પૂર્ણેશ કુમાર મોદી
  5. રાઘવજી પટેલ
  6. નરેશ પટેલ
  7. પ્રદિપ પરમાર
  8. અર્જૂનસિહ ચૌહાણ
  9. કિરિટસિંહ રાણા
  10. કનુ દેસાઈ

રાજ્યકક્ષાનાં મંત્રી (સ્વતંત્ર હવાલો)

  1. હર્ષ સંઘવી, MLA, મજૂરા
  2. જીતુ ચૌધરી, MLA, કપરાડા
  3. જગદીશ પંચાલ, MLA, નિકોલ
  4. મનીષા વકીલ, MLA, વડોદરા શહેર
  5. બ્રિજેશ મેરજા, MLA, મોરબી

રાજ્યકક્ષાનાં મંત્રીની યાદી

  1. કુબેર ડિંડોર
  2. નિમિષા સુથાર
  3. કુબેર ડિંડોર
  4. અરવિંદ રૈયાણી
  5. કિર્તી સિંહ વાઘેલા
  6. વિનુ મોરડિયા
  7. દેવાભાઈ મલમ
  8. ગજેન્દ્ર સિંહ પરમાર
  9. આર.સી મકવાણા
Spread the news

Leave a Reply

Your email address will not be published.