May 16, 2022
લેટેસ્ટ ન્યુઝ્ →

સુરતના વરાછામાં બસ સળગવા મામલે નવો વળાંક, RTOની તપાસમાં થયો આ મોટો ઘટસ્ફોટ

કાલે સુરતમા મોડી સાંજે વરાછા હીરાબાગ નજીક એક ખાનગી બસમાં આગ લાગાડવાની ઘટ્ના સામે આવી હતી. આ ઘટના બાદ આખા શહેરમા અફરાતફરીનો મહોલ સર્જાયો હતો અને એક મહિલા બળીને ભડથુ થઈ ગઈ હતી.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જે બાદ આજે આ અંગે મોટો ખુલાસો થયો છે.

મળતી માહિતી મુજબ સુરતથી ભાવનગર જઈ રહેલી આ બસમાં ACનું કોમ્પ્રેશર ફાટ્યુ હતુ અને બસમાં આગ લાગી ગઈ હતી તેવુ અત્યાર સુધી માનવામા આવી રહ્યુ હતુ પણ આ બાદ હવે RTOની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયા છે.

આ બસ નોન AC હોવાનું જાણવા મળ્યું છે અને તો પછી આ બસમા આગ કેવી રીતે લાગી તે સવાલો ઉભા થયા છે.

Spread the news

Leave a Reply

Your email address will not be published.